About Us

Home / About Us

Journey Story

માનવ જીવનનો મૂળ ઉદ્દેશ વિકાસ કરવાનો છે.આપણા સમાજના સ્નેહમિલન સમારંભ શરુ કરવાનો મૂળ હેતુ સમાજના સભ્યોનો સમૂહ બનાવી સમાજની સમૂહ પ્રવૃત્તિઓ દ્વારા એક-બીજાનો પરિચય કેળવી સમસ્યાઓના નિરાકરણમાં એક-બીજાને મદદરૂપ થવાનો તથા ૨૭ કડવા પાટીદાર કાંઠા વિસ્તાર-વિજાપુર ના સમાજજનો ને એક મંચ પર લાવી એક કરવાનો છે.

આજથી ૩૦ વર્ષ પહેલા શ્રી પ્રભુદાસ ડી.પટેલ,સરદારપુર(નિવૃત્ત આચાર્યશ્રી,શેઠ સી.એમ.હાઇસ્કુલ,ગાંધીનગર) અને ડૉ.રામભાઈ વી.પટેલ,રામપુર(કોટ) દ્વારા સ્નેહમિલન સમારંભનું બીજ રોપવામાં આવેલ હતું જે આજે એક વટવૃક્ષ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે.વર્ષ -૧૯૯૪માં ડૉ.રામભાઈ વી.પટેલ,રામપુર(કોટ)ના પ્રમુખ સ્થાને શેઠ સી.એમ.હાઇસ્કુલ,ગાંધીનગરના હોસ્ટેલના રસોડાના ખંડમાં પ્રથમ સ્નેહમિલન લગભગ ૪૦ કુટુંબની હાજરીમાં યોજવામાં આવેલ હતું.સ્નેહમિલન સમારંભની શરૂઆત કરવામાં અન્ય સીનીયર સભ્યો દ્વારા પણ પોતાનો અગ્રીમ ફાળો આપવામાં આવેલ હતો.ત્યારબાદ સમાજના કુટુંબોની સંખ્યા દિન-પ્રતિદિન વધતા સ્નેહમિલન સમારંભ ગાંધીનગર ખાતેના વિવિધ સાર્વજનિક તથા સામાજિક સ્થળો પર યોજવાની પરંપરા શરુ થયેલ. આજે ૨૭ કડવા પાટીદાર કાંઠા વિસ્તાર-વિજાપુરના લગભગ ૨૫૦ થી વધુ ફેમીલી ગાંધીનગર ખાતે વસવાટ કરે છે.

Committee

Our Committee Member

200

+

Register Member

27

+

Village

1994

Started Year

300

+

Total Family

Contact-us

Get In Touch

News

Latest News

news-1

Event on

30 મુ સ્નેહ સંમેલન

25 Dec 2024